$DNA$ અને $RNA$ વચ્ચેનો તફાવત આપો.

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store
(N/A)
$DNA$$RNA$
$(1)$ તે દ્વિ-શૃંખલામય પોલીન્યુક્લિઓટાઈડ શૃંખલા છે.$(1)$ તે એક-શૃંખલામય પોલીન્યુક્લિઓટાઈડ શૃંખલા છે.
$(2)$ તેમાં $A, C, G$ અને $T$ નાઈટ્રોજન બેઝ હોય છે.$(2)$ તેમાં $A, C, G$ અને $U$ નાઈટ્રોજન બેઝ હોય છે.
$(3)$ તે મુખ્યત્વે કોષકેન્દ્ર,હરિતકણ અને કણાભસૂત્રમાં જોવા મળે છે.$(3)$ તે કોષકેન્દ્ર અને કોષરસમાં જોવા મળે છે.
$(4)$ તે આનુવંશિક માહિતીનો સંગ્રહ અને વહન કરે છે.$(4)$ તે પ્રોટીન સંશ્લેષણ દ્વારા જનીનિક અભિવ્યક્તિનું નિયમન કરે છે.

Explore More

Similar Questions

$5$-Methyl uracil એ . . . . . . છે.

ગરમ કર્યા પછી $DNA$ ના વિઘટનનો અભ્યાસ શેની સરખામણી કરીને કરી શકાય છે?

$RNA$ માં તે ગેરહાજર હોય છે.

જો $E. coli$ નું $DNA$ $1.36 \ mm$ લાંબુ હોય,તો તેમાં કુલ કેટલી નાઈટ્રોજન બેઈઝની જોડી $(bp)$ હશે?

$DNAs$ અને $DNAase$ નો અર્થ શું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo