જનીન ઈજનેરી વિદ્યા દ્વારા બેક્ટેરિયામાં માનવ પ્રોટીનનું ઉત્પાદન શક્ય છે કારણ કે

  • A
    બેક્ટેરિયલ કોષો $RNA$ સ્પ્લાઈસિંગ કરી શકે છે
  • B
    માનવ અને બેક્ટેરિયામાં જનીન નિયમનની પદ્ધતિ સમાન છે
  • C
    માનવ રંગસૂત્રો બેક્ટેરિયલ કોષોમાં સ્વયંજનન પામી શકે છે
  • D
    જનીન સંકેત સાર્વત્રિક છે

Explore More

Similar Questions

ક્લોનિંગ વેક્ટર $pBR322$ ની આપેલી આકૃતિમાંથી $X$ અને $Y$ ને ઓળખો.

Difficult
View Solution

$E. coli$ માં એન્ટિબાયોટિક રેઝિસ્ટન્સ જનીનની નકલો બનાવવાની ક્ષમતાને શું કહેવામાં આવે છે?

$PCR$ અને પ્લાઝમિડ વચ્ચેના તફાવત આપો.

'ક્લોનિંગ' (Cloning) નો અર્થ શું છે?

કૉલમ-$I$ ને કૉલમ-$II$ સાથે જોડો:
કૉલમ-$I$ કૉલમ-$II$
$(a)$ કે.સી. મહેતા $(i)$ ફ્લુઇડ મોઝેક મોડેલ
$(b)$ પી. મહેશ્વરી $(ii)$ પ્રથમ રીકોમ્બિનન્ટ પ્લાઝમિડ
$(c)$ કોહેન અને બોયર $(iii)$ હેપ્લોઇડ સંવર્ધન
$(d)$ સિંગર અને નિકોલસન $(iv)$ રસ્ટ રોગ

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo