નીચેનામાંથી કયા તત્વનું ગલનબિંદુ સૌથી ઊંચું હોય છે?

  • A
    બોરોન
  • B
    એલ્યુમિનિયમ
  • C
    ગેલીયમ
  • D
    થેલીયમ

Explore More

Similar Questions

Column-$I$ ની અનુરૂપ એન્ટ્રીઓને Column-$II$ સાથે જોડો. (જ્યાં $m$ એ અરીસા દ્વારા ઉત્પન્ન થતી મોટવણી છે)

'$a$' બાજુ અને '$\rho$' ઘનતા ધરાવતો એક સમઘન બ્લોક અચળ વેગ '$v$' સાથે સ્થિર ઢળતી સપાટી પર સરકે છે. સપાટી અને બ્લોક વચ્ચે '$t$' જાડાઈનું ચીકણા પ્રવાહીનું પાતળું પડ છે. જો ઢાળનો ખૂણો $37^{\circ}$ હોય,તો પાતળા પડનો સ્નિગ્ધતા ગુણાંક કેટલો હશે?

જો $x=a\left\{\cos \theta+\log \tan \left(\frac{\theta}{2}\right)\right\}$ અને $y=a \sin \theta$ હોય,તો $\frac{d y}{d x}$ ની કિંમત શોધો.

જો $f(x) = \begin{cases} \frac{x-1}{2x^2-7x+5}, & x \neq 1 \text{ માટે } \\ -\frac{1}{3}, & x=1 \text{ માટે } \end{cases}$ હોય, તો $f'(1)$ ની કિંમત શોધો.

એક ગજિયા ચુંબકની કોઅર્સિવિટી (coercivity) $4 \times 10^3 \, A/m$ છે. તેને $12 \, cm$ લાંબા અને $60$ આંટા ધરાવતા સોલેનોઇડમાં મૂકીને તેને ડિમેગ્નેટાઇઝ (demagnetise) કરવાનું છે. સોલેનોઇડમાંથી પસાર કરવો પડતો પ્રવાહ . . . . . . $A$ છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo