ફુપ્ફુસીય શિરા (Pulmonary vein) એટલે શું?

  • A
    અશુદ્ધ રુધિરનું ફેફસાંથી હૃદય તરફ વહન કરે છે.
  • B
    શુદ્ધ રુધિરનું ફેફસાંથી હૃદય તરફ વહન કરે છે.
  • C
    અશુદ્ધ રુધિરનું હૃદયથી ફેફસાં તરફ વહન કરે છે.
  • D
    શુદ્ધ રુધિરનું હૃદયથી ફેફસાં તરફ વહન કરે છે.

Explore More

Similar Questions

નીચેનામાંથી કઈ વિકિરણની આવૃત્તિ ($Hz$ માં) $600 \ nm$ ની તરંગલંબાઈ ધરાવે છે?

જો $\frac{x^2}{a} + \frac{2xy}{h} + \frac{y^2}{b} = 0$ એ બે સીધી રેખાઓની જોડી દર્શાવે છે કે જેથી એક રેખાનો ઢાળ બીજી રેખા કરતા બમણો હોય,તો $\frac{ab}{h^2} =$

વધારે ઊંચાઈ પર,પાણીનું ઉત્કલનબિંદુ $95\,^{\circ}C$ છે. દ્રાવણનું ઉત્કલનબિંદુ $100\,^{\circ}C$ સુધી વધારવા માટે $1\, kg$ પાણીમાં ઉમેરવામાં આવતા $NaCl$ નો જથ્થો $(K_b = 0.52\, K\, kg\, mol^{-1})$ ($NaCl$ નું $90\%$ આયનીકરણ ધારતા) ........... $g$ છે.

જ્યારે ડાયઇથાઇલ ઈથરની પ્રક્રિયા ઠંડા $HI$ સાથે કરવામાં આવે ત્યારે બનતી નીપજો કઈ છે?

કઈ સૃષ્ટિમાં વિઘટકોનો સમાવેશ થાય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo