પર્વતારોહકોને ઊંચાઈ પર શ્વાસ લેવામાં તકલીફ થવાનું મુખ્ય કારણ શું છે?

  • A
    રૂધિરમાં $CO_2$ નું ઊંચું પ્રમાણ
  • B
    હિમોગ્લોબિનની ઓક્સિજન વહન કરવાની ક્ષમતામાં ઘટાડો
  • C
    ઓક્સિજનના આંશિક દબાણમાં ઘટાડો
  • D
    હવામાં ઓક્સિજનના ટકાવારી પ્રમાણમાં ઘટાડો

Explore More

Similar Questions

વાયુકોષ્ઠની હવા (alveolar air) માં ઓક્સિજનનું પ્રમાણ આશરે કેટલું હોય છે ($\%$ માં)?

પ્રસરણ પટલ (Diffusion membrane) શેનું બનેલું છે?

વાયુકોષ્ઠો (પ્રસરણનું સ્થાન) ખાતે ઓક્સિજન $(O_{2})$ અને કાર્બન ડાયોક્સાઇડ $(CO_{2})$ નું આંશિક દબાણ ($mm \ Hg$ માં) કેટલું હોય છે?

વાતાવરણની હવા અને વાયુકોષ્ઠોની સરખામણીમાં $pO_{2}$ અને $pCO_{2}$ નું પ્રમાણ શું હશે?

પ્રસરણ પટલ (diffusion membrane) કયા સ્તરોનું બનેલું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo