પ્રસરણ પટલ (diffusion membrane) કયા સ્તરોનું બનેલું છે?

  • A
    વાયુકોષ્ઠોનું લાદીસમ અધિચ્છદ,વાયુકોષ્ઠીય રુધિરકેશિકાઓનું અંતઃચ્છદ અને આધારકલા.
  • B
    વાયુકોષ્ઠોનું સ્તંભાકાર અધિચ્છદ,વાયુકોષ્ઠીય રુધિરકેશિકાઓનું અંતઃચ્છદ અને આધારકલા.
  • C
    વાયુકોષ્ઠોનું લાદીસમ અધિચ્છદ,વાયુકોષ્ઠીય રુધિરકેશિકાઓનું મધ્યચ્છદ અને આધારકલા.
  • D
    વાયુકોષ્ઠોનું ઘનાકાર અધિચ્છદ,વાયુકોષ્ઠીય રુધિરકેશિકાઓનું અંતઃચ્છદ અને આધારકલા.

Explore More

Similar Questions

વાયુકોષ્ઠની હવા (alveolar air) માં ઓક્સિજન $(PO_2)$ અને કાર્બન ડાયોક્સાઇડ $(PCO_2)$ નું આંશિક દબાણ કેટલું હોય છે?

વાયુઓની પ્રસરણ ક્ષમતા (diffusion capacity) માટે નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

વાયુકોટરોની હવામાં $CO_2$ નું આંશિક દબાણ કેટલું હોય છે?

વાયુરંધ્રના રક્ષકકોષોના આકાર માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો.
એકદળી વનસ્પતિના વાયુરંધ્રદ્વિદળી વનસ્પતિના વાયુરંધ્ર
$A$.વાલ આકારડમ્બેલ આકાર
$B$.ડમ્બેલ આકારવાલ આકાર
$C$.વાલ આકારવાલ આકાર
$D$.ડમ્બેલ આકારડમ્બેલ આકાર

વાયુઓના પ્રસરણમાં નીચે પૈકી કયું પરિબળ ભાગ ભજવે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo