વાયુઓની પ્રસરણ ક્ષમતા (diffusion capacity) માટે નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

  • A
    $CO_2$ ની પ્રસરણ ક્ષમતા $O_2$ કરતા ઘણી વધારે હોય છે.
  • B
    $O_2$ ની પ્રસરણ ક્ષમતા $CO_2$ કરતા ઘણી વધારે હોય છે.
  • C
    $O_2$ અને $CO_2$ ની પ્રસરણ ક્ષમતા સમાન હોય છે.
  • D
    આપેલ પૈકી એકપણ નહીં.

Explore More

Similar Questions

રુધિર અને પેશીઓ વચ્ચે $O_{2}$ અને $CO_{2}$ ની આપ-લે શેના પર આધારિત છે?

ફેફસાંમાં,હવા શિરાયુક્ત રુધિરથી કોના દ્વારા અલગ પડે છે?

આપેલ આકૃતિ માનવીના ફેફસાંનો એક નાનો ભાગ દર્શાવે છે જ્યાં વાયુઓની આપ-લે થાય છે. આપેલ વિકલ્પોમાંથી ભાગ $A, B, C$ અથવા $D$ ને તેના કાર્ય સાથે યોગ્ય રીતે ઓળખો.

સસલામાં વાયુ વિનિમય કયા ભાગમાં થાય છે?

$CO_2$ ની સાંદ્રતાના સંદર્ભમાં નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo