ફેફસાંમાં,હવા શિરાયુક્ત રુધિરથી કોના દ્વારા અલગ પડે છે?

  • A
    શલ્કી અધિચ્છદ + રુધિરવાહિનીનું અંતઃચ્છદ
  • B
    શલ્કી અધિચ્છદ + રુધિરવાહિનીનું મધ્યસ્તર
  • C
    સંક્રાંતિ અધિચ્છદ + રુધિરવાહિનીનું બાહ્યસ્તર
  • D
    આમાંથી કોઈ નહીં

Explore More

Similar Questions

માનવ શ્વસનતંત્રમાં વાયુઓનું વિનિમય કયા મુખ્ય સ્થાને થાય છે?

વાયુનું આંશિક દબાણ (Partial pressure) એ કોના દ્વારા આપવામાં આવતું દબાણ છે?

સમજાવો: વાયુકોષ્ઠોમાંથી પેશી પેશીઓ તરફ $O_2$ નું પ્રસરણ અને પેશીઓમાંથી વાયુકોષ્ઠો તરફ $CO_2$ નું પ્રસરણ.

દરેક $100 \;ml$ અશુદ્ધ (ડીઓક્સિજનેટેડ) રુધિર દ્વારા વાયુકોષ્ઠોમાં કેટલો $CO_2$ પહોંચાડવામાં આવે છે ($;ml$ માં)?

વાયુઓના વિનિમયને દર્શાવતી આપેલી આકૃતિમાંથી $X, Y, Z$ ને ઓળખો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo