કાર્સીનોમા (Carcinoma) ના સંદર્ભમાં નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

  • A
    સંયોજક પેશીની મેલિગ્નન્ટ ગાંઠ
  • B
    ત્વચા અને શ્લેષ્મીય કલા (mucous membrane) ની મેલિગ્નન્ટ ગાંઠ
  • C
    મળાશયની મેલિગ્નન્ટ ગાંઠ
  • D
    મેદપૂર્ણ પેશી (adipose tissue) ની મેલિગ્નન્ટ ગાંઠ

Explore More

Similar Questions

વિધાન $A$ : કૅન્સરની સારવારમાં ઇન્ટરફેરોનનો ઉપયોગ થાય છે.
કારણ $R$ : ઇન્ટરફેરોન કોષોને વાઇરસના ચેપ સામે રક્ષણ આપે છે.
વિધાન $A$ અને કારણ $R$ માટે કયો વિકલ્પ સાચો છે?

સારકોમા પ્રકારના કૅન્સરમાં .........

કેન્સરના કોષો સામાન્ય કોષોની તુલનામાં વિકિરણ દ્વારા વધુ સરળતાથી નાશ પામે છે,કારણ કે તેઓ:

કેન્સર વિશે માહિતી આપો તેમજ કેન્સર થવાનાં કારણો,ચકાસણી અને નિદાન તેમજ તેની સારવાર સમજાવો.

$c-onc$ શું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo