$AIDS$ નું કારણ શું છે?

  • A
    મદદકર્તા $T$-કોષોની સંખ્યામાં ઘટાડો.
  • B
    ઈન્ટરફેરોનની ગેરહાજરી.
  • C
    મારક $T$-કોષોની સંખ્યા.
  • D
    સ્વરોગપ્રતિકારકતા.

Explore More

Similar Questions

$HIV$ માં પ્રોટીનનું આવરણ અને જનીનદ્રવ્ય કેવા પ્રકારનું હોય છે?

રુધિરમાં $HIV$ વાઇરસ મુખ્યત્વે કયા કોષો પર હુમલો કરીને ચેપ ફેલાવે છે?

રીટ્રોવાઇરસથી કયો રોગ થાય છે?

એઇડ્ઝ $(AIDS)$ માં કયા પ્રકારના $T-$ લસિકાકોષોની સંખ્યામાં ઘટાડો થાય છે?

$HIV$ વાયરસની સારવારમાં વપરાતી $HAART$ પદ્ધતિનું પૂર્ણનામ જણાવો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo