એઇડ્ઝ $(AIDS)$ માં કયા પ્રકારના $T-$ લસિકાકોષોની સંખ્યામાં ઘટાડો થાય છે?

  • A
    મદદકર્તા $T-$ કોષો
  • B
    નિગ્રાહક $T-$ કોષો
  • C
    મારક $T-$ કોષો
  • D
    સ્મૃતિ $T-$ કોષો

Explore More

Similar Questions

$AIDS$ માટે નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

સંભવિત $AIDS$ ના દર્દીમાં $HIV$ ની ઓળખ માટે આજકાલ સામાન્ય રીતે નીચેનામાંથી શેનો ઉપયોગ કરવામાં આવે છે?

$HIV$ નો ચેપ લાગવાથી વ્યક્તિમાં નીચે આપેલ પૈકી કઈ અસર જોવા મળે છે?

હ્યુમન ઇમ્યુનો ડેફીસીઅન્સી વાઈરસ $(HIV)$ માં પ્રોટીનનું આવરણ અને ............ જનીન દ્રવ્ય તરીકે હોય છે.

નીચેનામાંથી કઈ રીતે $AIDS$ પ્રસરતો નથી?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo