માનવીના શરીર પર નીકોટીનની શું અસર થાય છે?

  • A
    તે એડ્રીનલિન મુક્ત કરે છે,જેનાથી હૃદયના ધબકારા અને રુધિરનું દબાણ વધે છે.
  • B
    તે ચેતાકીય ઉર્મિવેગનું વહન અને સ્નાયુ સંકોચનને ઉત્તેજે છે.
  • C
    તે ગર્ભની વૃદ્ધિને અવરોધે છે.
  • D
    ઉપરોક્ત તમામ.

Explore More

Similar Questions

નીચેનામાંથી કઈ અસર કોકેનની નથી?

ચરસ શું છે?

નીચેનામાંથી કયો પદાર્થ ફૂગ $Claviceps purpurea$ (અર્ગટ) માંથી મેળવવામાં આવે છે?

નીચેનામાંથી કઈ કેફી પદાર્થોના દુરુપયોગની હાનિકારક અસર નથી?

વૈજ્ઞાનિક કારણો આપો: ખેલાડીઓ ઘણીવાર કોકેઈનની લતનો શિકાર બને છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo