મિત્રલ વાલ્વ શેના દ્વારા આધાર પામેલો હોય છે?

  • A
    $HIS$ ના તંતુઓ
  • B
    ડક્ટસ આર્ટીરીઓસમ
  • C
    ફોરામેન ઓવેલ (અંડાકાર ગવાક્ષ)
  • D
    કોર્ડિ ટેન્ડિની

Explore More

Similar Questions

$DNA$ અને $RNA$ વચ્ચેની સમાનતા શું છે?

જો $\int \frac{\sqrt{1-x^2}}{x^4} ~d x=A(x)\left(\sqrt{1-x^2}\right)^m+C$ એ યોગ્ય રીતે પસંદ કરેલ પૂર્ણાંક $m$ અને વિધેય $A(x)$ માટે હોય,જ્યાં $C$ એ સંકલનનો અચળાંક છે,તો $(A(x))^m$ ની કિંમત શું થાય?

સમાન દ્રવ્ય અને સમાન આડછેદ ધરાવતા ત્રણ સળિયા $AB$,$BC$ અને $BD$ ને આકૃતિમાં દર્શાવ્યા મુજબ જોડવામાં આવ્યા છે. છેડાઓ $A$,$C$ અને $D$ ના તાપમાન અનુક્રમે $20^{\circ}C$,$80^{\circ}C$ અને $80^{\circ}C$ રાખવામાં આવ્યા છે. જો દરેક સળિયાની લંબાઈ સમાન હોય,તો ત્રણ સળિયાના જંકશન $B$ પાસેનું તાપમાન કેટલું હશે ($^{\circ}C$ માં)?

કયા પદાર્થ $A, B$ અથવા $C$ ની વિશિષ્ટ ઉષ્મા સૌથી વધુ છે $?$ તાપમાન વિરુદ્ધ સમયનો આલેખ દર્શાવેલ છે.

બે લોલકનો આવર્તકાળ $T$ અને $5T/4$ છે. તેઓ સમાન સમયે મધ્યમાન સ્થાનથી $SHM$ શરૂ કરે છે. નાના લોલકના કેટલા દોલનો પછી તેઓ ફરીથી સમાન કળામાં હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo