નીચેનામાંથી કયું કેલ્શિયમવિહીન અસ્થિ છે?

  • A
    કાર્બનિક દ્રવ્યો ધરાવતું અસ્થિ
  • B
    અકાર્બનિક દ્રવ્યો ધરાવતું અસ્થિ
  • C
    જીવંત કોષો વિહીન અસ્થિ
  • D
    પર્યસ્થિકલા (periosteum) વિહીન અસ્થિ

Explore More

Similar Questions

કોલમ $X$ અને કોલમ $Y$ ને જોડો અને સાચો વિકલ્પ પસંદ કરો:
કોલમ $X$કોલમ $Y$
$(1)$ ફેરીટીમા પોસ્થુમા$(P)$ સૂર્યમુખી
$(2)$ હેલિએન્થસ એનસ$(Q)$ આધુનિક માનવ
$(3)$ રાના ટાઈગરીના$(R)$ અળસિયું
$(4)$ હોમો સેપિયન્સ સેપિયન્સ$(S)$ દેડકો

પેશી,જે કોષોનો સમૂહ છે,તે શું ધરાવે છે?

શરીરમાં આયોજનનું સ્તર શું છે?

કયું લક્ષણ દેડકામાં હાજર છે પરંતુ વંદામાં ગેરહાજર છે?

દરેક શ્રેણીમાં અસંગત (odd one) શોધો:
$(a)$ ફેટ બોડી (Fat body),નેફ્રોસાઇટ (Nephrocyte),મૂત્રાશય (Urinary bladder) (વંદામાં)
$(b)$ રુધિર,અસ્થિ,કાસ્થિ,સ્નાયુ
$(c)$ કંકાલ સ્નાયુ,હૃદ સ્નાયુ,ચેતા,સરળ સ્નાયુ

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo