હિમોફિલિયા એ..... છે.

  • A
    $X$-લિંક્ડ પ્રચ્છન્ન ખામી
  • B
    $Y$-લિંક્ડ ખામી
  • C
    દૈહિક પ્રભાવી ખામી
  • D
    દૈહિક પ્રચ્છન્ન ખામી

Explore More

Similar Questions

હિમોફીલીયા માદા કરતા નરમાં વધુ જોવા મળે છે,કારણ કે...

નીચે આપેલ વંશાવળી ચાર્ટ માયોટોનિક ડિસ્ટ્રોફીના વારસાને દર્શાવે છે,જે એક ઓટોસોમલ પ્રભાવી વિકાર છે. આ ફેમિલી ટ્રીમાં વ્યક્તિ $1, 2$ અને $3$ ના જનીન પ્રકારો (genotypes) શું છે?

નીચેનામાંથી કયું $X$-લિંક્ડ રિસેસિવ (પ્રચ્છન્ન) નથી?

$A$: સ્ત્રીમાં હિમોફિલિક થવાની શક્યતા અત્યંત દુર્લભ છે.
$R$: આવી સ્ત્રીની માતા વાહક હોવી જોઈએ અને પિતા હિમોફિલિક હોવા જોઈએ.

જ્યારે હિમોગ્લોબીનની $\beta$-ગ્લોબિન શૃંખલાનું સંશ્લેષણ એક જ જનીન $HBB$ ને કારણે અસરગ્રસ્ત થાય અને હિમોગ્લોબીનના જથ્થાત્મક બંધારણમાં ફેરફાર આવે,ત્યારે કઈ ખામી સર્જાય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo