સાચી જોડ પસંદ કરો.

  • A
    $F_1$ બેમાંથી એક પિતૃ સાથે સામ્યતા દર્શાવે છે - પ્રભાવિતા
  • B
    $F_1$ બંને પિતૃઓની વચ્ચેનાં લક્ષણો દર્શાવે છે - અપૂર્ણ પ્રભાવિતા
  • C
    $F_1$ બંને પિતૃઓ સાથે સામ્યતા દર્શાવે છે - સહ-પ્રભાવિતા
  • D
    આપેલ તમામ સાચા છે.

Explore More

Similar Questions

$F_2-$પેઢીમાં જનીન પ્રકાર (genotypic) અને સ્વરૂપ પ્રકાર (phenotypic) ગુણોત્તર કયા કિસ્સામાં સમાન હોય છે?

પ્રચ્છન્ન એપિસ્ટેસિસ (recessive epistasis) દર્શાવતા જનીન પ્રકારો વચ્ચે સંકરણ કરાવતાં,$F_2$ પેઢીમાં સ્વરૂપ પ્રકારનું પ્રમાણ ..... હશે.

નીચેનાને જોડો (કોલમ-$I$ અને કોલમ-$II$):
કોલમ-$I$કોલમ-$II$
$(P)$ $(2n-1)$$(i)$ સામાન્ય માદાનું નિર્માણ કરે છે
$(Q)$ $Hb^s Hb^s$$(ii)$ એકકીય નર તૈયાર કરે છે
$(R)$ $22AA+XX$$(iii)$ ટર્નર સિન્ડ્રોમ પ્રેરે છે
$(S)$ $(X+O)$$(iv)$ સીકલ સેલ એનિમિયા પ્રેરે છે
$(v)$ હિમોફિલિયા પ્રેરે છે
$(vi)$ ક્લાઈનફેલ્ટર સિન્ડ્રોમ દર્શાવે છે

નીચેનામાંથી પ્રભુતા (Dominance) નું મહત્વ કયું છે?

માનવ શ્વેતકણો (WBCs) પર જોવા મળતું $HLA$ એન્ટિજન કયા રંગસૂત્ર દ્વારા અભિવ્યક્ત થાય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo