અર્ધીકરણ દરમિયાન ગુણસૂત્રબિંદુ (centromere) નું વિભાજન કઈ અવસ્થામાં થાય છે?

  • A
    પ્રથમ પૂર્વાવસ્થા (Prophase $I$)
  • B
    પ્રથમ ભાજનોત્તરાવસ્થા (Anaphase $I$)
  • C
    દ્વિતીય ભાજનાવસ્થા (Metaphase $II$)
  • D
    દ્વિતીય ભાજનોત્તરાવસ્થા (Anaphase $II$)

Explore More

Similar Questions

પૂર્વાવસ્થા-$I$ ના કયા તબક્કામાં રંગસૂત્રોનું સંકોચન થાય છે અને તે પાતળા તંતુઓ જેવા દેખાય છે?

નીચેનામાંથી કઈ જોડી યોગ્ય રીતે જોડાયેલી છે?

વિધાન : બે સમભાજન (mitotic) વિભાજન વચ્ચેના તબક્કાને આંતરકાયનેસીસ (interkinesis) કહેવામાં આવે છે.
કારણ : આંતરકાયનેસીસ સામાન્ય રીતે ટૂંકા ગાળાનું હોય છે.

અર્ધીકરણ $I$ નો સૌથી લાંબો તબક્કો ...... છે.

$A-$ અર્ધીકરણમાં,એનાફેઝ-$I$ દરમિયાન સમજાત રંગસૂત્રો વિરુદ્ધ ધ્રુવો તરફ ગતિ કરે છે.
$R-$ એનાફેઝ-$I$ માં દરેક ધ્રુવ અડધી સંખ્યામાં રંગસૂત્રિકાઓ (chromatids) મેળવે છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo