જો સમસૂત્રીભાજનની ભાજનોત્તરાવસ્થા (anaphase) દરમિયાન કોષમાં $10$ રંગસૂત્રો હોય,તો આ અવસ્થામાં દ્વિકિય (diploid) કોષ પાસે કેટલા રંગસૂત્રો હોવા જોઈએ?

  • A
    $10$
  • B
    $20$
  • C
    $30$
  • D
    $40$

Explore More

Similar Questions

સમભાજન અને અર્ધીકરણમાં રંગસૂત્રિકાઓનું ગૂંચળું (Coiling) કેવું હોય છે?

વિધાન $A$ અને $B$ ની સરખામણી કરો.
વિધાન $A$: $DNA$ નું સંશ્લેષણ આંતરાવસ્થાના $S$-તબક્કામાં થાય છે.
વિધાન $B$: ભાજનાવસ્થા (metaphase) દરમિયાન દરેક રંગસૂત્રમાં બે રંગસૂત્રિકાઓ (chromatids) હોય છે.
સાચું વર્ણન પસંદ કરો.

સાદ્રશ્ય પ્રકારના પ્રશ્નો:
$(1)$ ઝાયગોટીન : સાયનેપ્સીસ :: પેકિટીન : .......
$(2)$ પૂર્વાવસ્થા-$I$ : ડાયાકાયનેસિસ :: બે ક્રમિક અર્ધીકરણ અવસ્થાઓ વચ્ચેનો ગાળો : .......

સમભાજન (mitotic cell division) દરમિયાન નીચેનામાંથી શું ક્યારેય થતું નથી?

એક કોષમાં $32$ રંગસૂત્રો છે. તે સમભાજન (mitotic division) પામે છે. ભાજનાવસ્થા (metaphase) દરમિયાન રંગસૂત્રોની સંખ્યા $(n)$ કેટલી હશે? ભાજનોત્તર અવસ્થા (anaphase) દરમિયાન $DNA$ નું પ્રમાણ $(c)$ કેટલું હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo