હાર્ટવુડ (કાષ્ઠ) માં,શેની હાજરીને કારણે રસનું વહન મોટાભાગે અવરોધાય છે?

  • A
    વધુ પડતું દ્વિતીય કોષદીવાલનું જમા થવું
  • B
    ટાયલોઝ દ્વારા વિવિધ દ્રવ્યોનું જમા થવું
  • C
    સંગ્રહિત ખોરાક દ્રવ્યોનું જમા થવું
  • D
    આમાંથી એકપણ નહીં

Explore More

Similar Questions

છાલ (Bark) ની વ્યાખ્યા આપો.

દ્વિદળી પ્રકાંડમાં,આંતરપુલિય એધા (interfascicular cambium) પટ્ટી ક્યાંથી ઉદભવે છે?

જૂટ (તાંતણા) શેમાંથી મેળવવામાં આવે છે?

$Cycas$ ના પ્રકાંડમાં દ્વિતીય વૃદ્ધિ શેના દ્વારા થાય છે?

છાલ $= .....................$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo