જઠરમાં $HCl$ નું કાર્ય શું છે?

  • A
    પેપ્સિનને સક્રિય કરવા માટે.
  • B
    ખોરાકના અભિશોષણ માટે અનુકૂલન પૂરું પાડવા.
  • C
    ઉત્સેચકોને ઓગાળવા માટે.
  • D
    ખોરાકમાં રહેલા બેક્ટેરિયાનો નાશ કરવા માટે.

Explore More

Similar Questions

સ્ટાર્ચનું પાચન મુખથી શરૂ થાય છે, જ્યારે $A$ એ મુખ્યત્વે $B$ ના પાચનનું સ્થાન છે. આપેલ વિધાન પૂર્ણ કરવા માટે વિકલ્પોનો સાચો સમૂહ પસંદ કરો.

$Amylase$ (એમાયલેઝ) માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો.
$I-$ મુખગુહામાં $pH$ $6.8$ પર કાર્ય કરે છે.
$II-$ નાના આંતરડામાં $pH$ $7.8$ પર કાર્ય કરે છે.
$III-$ પોલીસેકેરાઈડનું રૂપાંતર મોનોસેકરાઈડમાં કરે છે.
$IV-$ $Amylase$ જલવિચ્છેદક ઉત્સેચક છે.
$V-$ $Amylase$ જીવાણુનાશક તરીકે પણ વર્તે છે.

પ્રોટીન પાચનની અંતિમ નીપજ ...... છે.

પેપ્સિનોજનનું પેપ્સિનમાં રૂપાંતર $.......$ દ્વારા થાય છે.

સ્વાદુરસ . . . . . . નાં પાચનમાં ભાગ ભજવે છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo