નીચેનામાંથી કયા વિટામિન્સ ચરબીમાં દ્રાવ્ય છે?

  • A
    $A, B, C, K$
  • B
    $A, B, D, E$
  • C
    $A, D, E, K$
  • D
    $A, D, C, K$

Explore More

Similar Questions

આપેલ આકૃતિમાં કેટલા પાણીના અણુઓ છે?

જ્યારે શરીર ઝડપથી ચરબીનું ઓક્સિડેશન કરે છે,ત્યારે શરીરમાં અતિશય કીટોન બોડીઝ જમા થાય છે,જેના પરિણામે શેનું નિર્માણ થાય છે?

વિટામિન $M$ એટલે

એન્ટી-રેચિટીક વિટામિનને બીજા કયા નામથી ઓળખવામાં આવે છે?

નીચેના દરેકની સામે એસ્ટર બંધ,ગ્લાયકોસિડિક બંધ,પેપ્ટાઈડ બંધ અને હાઈડ્રોજન બંધમાંથી યોગ્ય રાસાયણિક બંધ પસંદ કરીને લખો:
$(a)$ પોલિસેકેરાઈડ
$(b)$ પ્રોટીન
$(c)$ ચરબી (ફેટ)
$(d)$ પાણી

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo