Explore More
| કૉલમ $X$ | કૉલમ $Y$ |
| $(1)$ સ્ટાર્ચ | $(P)$ પ્રાણીઓની કંકાલ પેશીઓમાં જોવા મળે છે |
| $(2)$ ગ્લાયકોજન | $(Q)$ વનસ્પતિમાં સંગ્રહિત ખોરાકનું સ્વરૂપ |
| $(3)$ કાઈટિન | $(R)$ દઢોતક પેશીમાં મજબૂતી આપે છે |
| $(4)$ લિગ્નીન | $(S)$ પ્રાણીઓમાં સંગ્રહિત ખોરાકનું સ્વરૂપ |
| કોલમ $-I$ | કોલમ $-II$ |
| $(A)$ કીટોન | $(p)$ $5$ કાર્બન ધરાવતી શર્કરા,ફોસ્ફેટ સમૂહ અને નાઈટ્રોજનયુક્ત બેઈઝ ધરાવે છે |
| $(B)$ ફેટી એસિડ | $(q)$ કાર્બન અને હાઈડ્રોજન પરમાણુઓની લાંબી શૃંખલા અને એક છેડે કાર્બોક્સિલ સમૂહ ધરાવે છે |
| $(C)$ આલ્ડિહાઈડ | $(r)$ કાર્બન શૃંખલાના છેડે કાર્બોનિલ સમૂહ ધરાવે છે |
| $(D)$ ન્યુક્લિઓટાઈડ | $(s)$ કાર્બન શૃંખલાની અંદર કાર્બોનિલ સમૂહ ધરાવે છે |
Vedclass Products
Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.
Start Free TrialGenerate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.
Try FreeLive online exams with unlimited students, 360° analytics & white-label branding.
See Demo