નીચેના પૈકી કોનો સ્વસ્થાન (in-situ) સંરક્ષણમાં સમાવેશ થતો નથી?

  • A
    અભયારણ્ય
  • B
    વનસ્પતિ ઉદ્યાન
  • C
    રક્ષિત જૈવાવરણ
  • D
    રાષ્ટ્રીય ઉદ્યાન

Explore More

Similar Questions

$FeCO_{3(s)} \to FeO_{(s)} + CO_{2(g)}$ પ્રક્રિયા માટે,$25 \ ^{\circ}C$ તાપમાને $\Delta H = 82.8 \ kJ$ છે. તો $25 \ ^{\circ}C$ તાપમાને $\Delta U$ નું મૂલ્ય $kJ$ માં કેટલું હશે?

એક વાહકનો થોમસન ગુણાંક $10 \mu V/K$ છે. તેના બે છેડાઓને અનુક્રમે $50^{\circ}C$ અને $60^{\circ}C$ તાપમાને રાખવામાં આવે છે. જ્યારે $10 C$ જેટલો વિદ્યુતભાર તેમાંથી પસાર થાય ત્યારે વાહક દ્વારા શોષાયેલી ઉષ્માનું પ્રમાણ કેટલું હશે?

નીચેનામાંથી કયો ઉત્સેચક પોલિન્યુક્લિઓટાઈડ શૃંખલામાં આંતરિક ફોસ્ફોડાયેસ્ટર બંધનું જળવિભાજન (hydrolysis) કરે છે?

પ્રક્રિયા $2A_{(g)} + B_{(g)} \rightleftharpoons 3C_{(g)} + D_{(g)}$ માં $A$ અને $B$ ની શરૂઆતની સાંદ્રતા $1.00 \ M$ છે. જ્યારે સંતુલન પ્રાપ્ત થાય છે,ત્યારે $D$ ની સાંદ્રતા $0.25 \ M$ માપવામાં આવે છે. આ પ્રક્રિયા માટે સંતુલન અચળાંકનું મૂલ્ય કયા સમીકરણ દ્વારા દર્શાવવામાં આવે છે?

નીચેનામાંથી કયું આયોડોમેટ્રિક ટાઇટ્રેશન આપી શકતું નથી?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo