વનસ્પતિની જંગલી જાતોને સંરક્ષિત કરવાની શ્રેષ્ઠ પદ્ધતિ કઈ છે?

  • A
    તેમને તેમના કુદરતી નિવાસસ્થાનમાં ઉગાડવા
  • B
    જનીન લાઈબ્રેરી
  • C
    બીજ સંગ્રહ
  • D
    ક્રાયોપ્રિઝર્વેશન (શીત સંગ્રહણ)

Explore More

Similar Questions

ભૂંજન (Roasting) પ્રક્રિયામાં સમાવિષ્ટ રાસાયણિક પ્રક્રિયા કઈ છે?

હાઇડ્રોજનની બે ક્રમિક કક્ષાઓમાં ઇલેક્ટ્રોનના કેન્દ્રગામી પ્રવેગનો ગુણોત્તર $81: 16$ છે. આ બે અવસ્થાઓ વચ્ચે સંક્રમણને કારણે,ઇલેક્ટ્રોનનું કોણીય વેગમાન કેટલું બદલાય છે? ($h$ - પ્લાન્કનો અચળાંક)

નીચેનામાંથી સુસંગત જોડ પસંદ કરો.

$M$ દળ અને $R$ ત્રિજ્યા ધરાવતી એક તકતી સમક્ષિતિજ સપાટી પર ગબડે છે અને ત્યારબાદ આકૃતિમાં દર્શાવ્યા મુજબ ઢળતી સપાટી પર ઉપર ચઢે છે. જો તકતીનો વેગ $v$ હોય,તો તકતી કેટલી ઊંચાઈ સુધી ઉપર જશે?

ફ્રોનહોફર વિવર્તનના પ્રયોગમાં,$L$ એ પડદા અને અવરોધ વચ્ચેનું અંતર છે,$b$ એ અવરોધનું કદ છે અને $\lambda$ એ આપાત પ્રકાશની તરંગલંબાઇ છે. ફ્રોનહોફર વિવર્તનની લાગુ પડવાની સામાન્ય શરત કઈ છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo