નીચેના પૈકી કયું સહજીવી નાઈટ્રોજન સ્થાપક છે?

  • A
    અઝોલા
  • B
    ગ્લોમસ
  • C
    એઝેટોબેક્ટર
  • D
    ફ્રેન્કીયા

Explore More

Similar Questions

$Mn^{2+}, Cr^{2+}$ અને $V^{2+}$ ના સ્પિન ઓન્લી ચુંબકીય મોમેન્ટ ($BM$ માં) નો સાચો ક્રમ કયો છે?

ફેરીક હાઈડ્રોક્સાઈડના સોલના સ્કંદન માટે નીચેનામાંથી કયું સૌથી વધુ અસરકારક છે?

જો $P=(0,1,2)$,$Q=(4,-2,1)$,અને $O=(0,0,0)$ હોય,તો $\angle POQ$ બરાબર છે

ધારો કે $f(x)$ એ એક અ-ઋણ સતત વિધેય છે,જેથી વક્ર $y = f(x)$,$x$-અક્ષ અને યામ $x = \frac{\pi}{4}$ તથા $x = \beta > \frac{\pi}{4}$ દ્વારા ઘેરાયેલું ક્ષેત્રફળ $\left( \beta \sin \beta + \frac{\pi}{4} \cos \beta + \sqrt{2} \beta \right)$ છે. તો $f\left( \frac{\pi}{2} \right)$ ની કિંમત શોધો.

રેખાઓ $ax^2+2hxy+by^2=0$ કાટખૂણે હોય તો

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo