નીચેનામાંથી કઈ જોડ અંતઃસ્ત્રાવ અને તેનાથી થતા રોગ માટે સાચી છે?

  • A
    ઈન્સ્યુલીન - ડાયાબિટીસ ઈન્સિપિડસ
  • B
    થાયરોક્સિન - ધનુર (Tetanus)
  • C
    પેરાથાયરોઈડ અંતઃસ્ત્રાવ - ડાયાબિટીસ મેલીટસ
  • D
    લ્યુટિનાઈઝિંગ અંતઃસ્ત્રાવ - અંડપતન (Ovulation) થવામાં નિષ્ફળતા

Explore More

Similar Questions

નીચેની યાદીઓને યોગ્ય રીતે જોડો (અંતઃસ્ત્રાવ અને તેના સ્ત્રાવનો સ્ત્રોત):
યાદી-$I$યાદી-$II$
$(a)$ સોમેટોસ્ટેટીન$(1)$ પિનિયલ ગ્રંથિ
$(b)$ મેલેટોનીન$(2)$ કોર્પસ લ્યુટિયમ
$(c)$ આલ્ડોસ્ટેરોન$(3)$ જરાયુ
$(d)$ પ્રોજેસ્ટેરોન$(4)$ એડ્રિનલ બાહ્યક
$(e)$ $HCG$$(5)$ લેન્ગરહાન્સનાં કોષપુંજો
$(6)$ એડિનોહાયપોફાયસીસ

નીચેની જૈવિક જોડીઓ વચ્ચેનો તફાવત ઓળખો:
$(1)$ $RH - IH$
$(2)$ ડાયાબિટીસ ઇન્સિપિડસ - ડાયાબિટીસ મેલિટસ
$(3)$ ટેસ્ટોસ્ટેરોન - પ્રોજેસ્ટેરોન
$(4)$ એટ્રિયલ નેટ્રિયુરેટિક ફેક્ટર $(ANF)$ - એરિથ્રોપોએટિન

શરીરનું સંકલન કોના દ્વારા દર્શાવવામાં આવે છે?

નીચેનામાંથી કયા વિધાનો સાચાં/ખોટાં છે?
$(a)$ કેલ્સિટોનિન કેલ્શિયમનાં ચયાપચયનું નિયમન કરે છે.
$(b)$ ઓક્સિટોસીન પ્રસૂતિ દરમિયાન ગર્ભાશયના સ્નાયુઓનું સંકોચન પ્રેરે છે.
$(c)$ ગ્રેવ્સનો રોગ એડ્રિનલ ગ્રંથિની નિષ્ક્રિયતાને કારણે થાય છે.
$(d)$ $ADH$ પાણીના પુનઃશોષણને ઉત્તેજે છે અને મૂત્રના ઉત્પાદનમાં વધારો કરે છે.

નીચેનામાંથી કઈ વિકૃતિ અંતઃસ્ત્રાવના સ્ત્રાવ સાથે સંબંધિત નથી?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo