વિધાન $A$ : ઉપાર્જિત પ્રતિકારકતા સ્મૃતિની લાક્ષણિકતા ધરાવે છે. કારણ $R$ : દ્વિતીય પ્રતિકારક પ્રતિચાર ખૂબ જ તીવ્ર હોય છે.

  • A
    $A$ અને $R$ બંને સાચાં છે અને $R$ એ $A$ ની સાચી સમજૂતી છે.
  • B
    $A$ અને $R$ બંને સાચાં છે પરંતુ $R$ એ $A$ ની સાચી સમજૂતી નથી.
  • C
    $A$ સાચું અને $R$ ખોટું છે.
  • D
    $A$ ખોટું અને $R$ સાચું છે.

Explore More

Similar Questions

નીચેનામાંથી કયા પ્રકારની રોગપ્રતિકારક શક્તિ જન્મ સમયે હાજર હોય છે અને માનવ શરીરમાં બિન-ચોક્કસ પ્રકારનો બચાવ પૂરો પાડે છે?

એન્ટિજનના સંપર્કમાં આવતા પહેલા અસ્તિત્વ ધરાવતા બિન-વિશિષ્ટ યજમાન સંરક્ષણને શું કહેવામાં આવે છે?

ચેપ અથવા પરજાત રચના (એન્ટિજન) ની અસરથી યજમાનમાં ઉત્પન્ન થતો ઘટક પદાર્થ કયો છે?

કયો અણુ $H_2L_2$ બંધારણ દ્વારા દર્શાવવામાં આવે છે?

વિભાગ-$I$ માં આપેલ એન્ટીબોડીને વિભાગ-$II$ માં તેમના કાર્યો સાથે જોડો.
વિભાગ-$I$વિભાગ-$II$
$(a)$ $IgG$$(i)$ શરીરની સપાટીનું રક્ષણ
$(b)$ $IgA$$(ii)$ એલર્જીક પ્રતિક્રિયાઓનું નિયમન
$(c)$ $IgM$$(iii)$ $B$-કોષોને સક્રિય કરે છે
$(d)$ $IgD$$(iv)$ શરીરના પ્રવાહીનું રક્ષણ
$(e)$ $IgE$$(v)$ રુધિરાભિસરણનું રક્ષણ

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo