આથવણના સંદર્ભમાં અસંગત જોડ શોધો.

  • A
    $LAB$ $\to$ એસિડ દૂધને જમાવે છે
  • B
    તાડનો રસ $\to$ ટોડ્ડી પીણું
  • C
    સાયલેજ (Silage) $\to$ લીલી વનસ્પતિપેશીના પ્રોટીન
  • D
    ખાટાં ફળ,શાકભાજી $\to$ અથાણું

Explore More

Similar Questions

પામ ઉપરાંત,કઈ અન્ય વનસ્પતિને આથવણ પ્રક્રિયામાંથી પસાર કરીને તેમાંથી ખાદ્યસામગ્રી બનાવવામાં આવે છે?

$LAB$ ના મુખ્ય ફાયદાઓ નીચેનામાંથી કયા છે?
$I.$ વિટામિન-$B_{12}$ નું પ્રમાણ વધારે છે,જેથી દૂધની પોષક ગુણવત્તામાં વધારો થાય છે.
$II.$ જઠરમાં રોગકારક સૂક્ષ્મજીવોને નિયંત્રિત કરે છે.
સાચો વિકલ્પ પસંદ કરો.

ચીઝ બનાવવા માટે કયા સૂક્ષ્મજીવનો ઉપયોગ થાય છે?

$Lactobacillus$ બૅક્ટેરિયા કઈ ક્રિયાઓમાં ભાગ લે છે?

લોટનું ફૂલેલું દેખાવ બેક્ટેરિયા દ્વારા થતા આથવણ (fermentation) ને કારણે હોય છે. આ પ્રક્રિયા દરમિયાન મુક્ત થતો વાયુ ઓળખો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo