દૂધમાં લૅક્ટોબેસિલસ બૅક્ટેરિયા કયા વિટામિનની ગુણવત્તામાં વધારો કરે છે?

  • A
    $B_1$
  • B
    $B_2$
  • C
    $B_4$
  • D
    $B_{12}$

Explore More

Similar Questions

નીચેનામાંથી કઈ ખાદ્ય વસ્તુઓ સૂક્ષ્મજીવો દ્વારા આથવણની પ્રક્રિયાથી બનાવવામાં આવે છે?
$(I)$ ઈડલી $(II)$ ઢોસા
$(III)$ ટોડી $(IV)$ ચીઝ

દૂધમાંથી દહીં બનાવવા માટે કયા બેક્ટેરિયા જવાબદાર છે?

વિધાન $P$: બ્રેડ બનાવવા માટે બેકર્સ યીસ્ટનો ઉપયોગ થાય છે.
વિધાન $Q$: $LAB$ (લેક્ટિક એસિડ બેક્ટેરિયા) વિટામિન $B_{12}$ ની ગુણવત્તામાં વધારો કરે છે.

કયા સૂક્ષ્મજીવ દ્વારા લેક્ટિક એસિડનું ઉત્પાદન થાય છે?

$A$: ચીઝ એ સૌથી જૂની ખાદ્ય વસ્તુઓમાંની એક છે જેમાં સૂક્ષ્મજીવોનો ઉપયોગ થાય છે.
$R$: ચીઝની વિવિધ જાતો તેમના લાક્ષણિક પોત (texture),સુગંધ અને સ્વાદ દ્વારા ઓળખાય છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo