$LAB$ નો ઉપયોગ નીચેનામાંથી શેમાં થાય છે?

  • A
    દહીં બનાવવા
  • B
    ઢોંસા બનાવવા
  • C
    ઇડલી બનાવવા
  • D
    આપેલ તમામમાં

Explore More

Similar Questions

$LAB$ (લેક્ટિક એસિડ બેક્ટેરિયા) દૂધને જમાવવા માટે શેનું ઉત્પાદન કરે છે?

દહીં (yoghurt) ના ઉત્પાદનમાં વપરાતા સૂક્ષ્મજીવો કયા છે?

$Streptococcus \text{ } thermophilus$ અને $Lactobacillus \text{ } bulgaricus$ નો ઉપયોગ શેના ઉત્પાદન માટે કરવામાં આવે છે?

$S$ - વિધાન: $LAB$ દૂધનું દહીંમાં રૂપાંતર કરે છે.
$R$ - કારણ: $LAB$ દ્વારા એસિડ ઉત્પન્ન થાય છે.

લેક્ટિક એસિડ બેક્ટેરિયા $(LAB)$ દૂધમાં ઉછેર પામે છે અને તેને દહીંમાં ફેરવે છે,તથા ........... નું પ્રમાણ વધારીને તેની પોષણક્ષમતામાં સુધારો કરે છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo