અસંગત જૂથ અલગ કરો.

  • A
    સાઇટ્રેટ,ઍસિટેટ,ગ્લુકોનેટ,લેક્ટેટ,મેલેટ
  • B
    એમાયલેઝ,સેલ્યુલેઝ,ઓક્સિડેઝ,રેનીન
  • C
    બેસીટ્રેસીન,કાર્બામાયસીન,ટેટ્રાસાયક્લીન,ફયુમેજીલીન
  • D
    રિબોફ્લેવીન,રેનીન,ઇટેકોનિક ઍસિડ,પ્રોજેસ્ટેરોન

Explore More

Similar Questions

કૉલમ જોડો:
કૉલમ-$I$ કૉલમ-$II$
$(a)$ લેડીબર્ડ $(1)$ મિથેનોબેક્ટેરિયમ
$(b)$ માયકોરાઇઝા $(2)$ ટ્રાયકોડર્મા
$(c)$ જૈવિક નિયંત્રણ $(3)$ એફિડ્સ
$(d)$ બાયોગેસ $(4)$ ગ્લોમસ

ઢોસા અને ઈડલી એ ચોખા અને અડદની દાળની આથવણયુક્ત વાનગીઓ છે. આ આથવણ કોના દ્વારા કરવામાં આવે છે?

નીચેનામાંથી કઈ જોડ ખોટી છે?

કૉલમ $I$ ને કૉલમ $II$ સાથે યોગ્ય રીતે જોડો:
કૉલમ $I$ કૉલમ $II$
$(A)$ ટ્રાયકોડર્મા પ્રજાતિ $(i)$ જૈવિક ખાતરો
$(B)$ રાઈઝોબિયમ $(ii)$ ક્લોટ બસ્ટર
$(C)$ સાયક્લોસ્પોરિન $A$ $(iii)$ જૈવિક નિયંત્રકો
$(D)$ સ્ટ્રેપ્ટોકાઈનેઝ $(iv)$ ટ્રાયકોડર્મા પોલીસ્પોરમ

નીચે બે વિધાનો આપેલા છે: એકને વિધાન $(A)$ તરીકે અને બીજાને કારણ $(R)$ તરીકે લેબલ કરવામાં આવ્યું છે:
વિધાન $(A)$ : $Spirulina$ એક સૂક્ષ્મજીવ છે જેનો ઉપયોગ પર્યાવરણીય પ્રદૂષણ ઘટાડવા માટે થઈ શકે છે.
કારણ $(R)$ : $Spirulina$ પ્રોટીન,કાર્બોહાઇડ્રેટ્સ,ચરબી,ખનિજો અને વિટામિન્સનો સમૃદ્ધ સ્ત્રોત છે.
ઉપરોક્ત વિધાનોના પ્રકાશમાં,નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય જવાબ પસંદ કરો:

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo