નીચેના કૉલમ યોગ્ય રીતે જોડો:
કૉલમ $I$ કૉલમ $II$ અને $III$
$(a)$ ટ્રાયકોડર્મા $(s)$ સાયક્લોસ્પોરિન $A$ - $(iv)$ પ્રતિકારકતા ઘટાડનાર ઘટક
$(b)$ વિટામિન $(q)$ રીબોફ્લેવિન - $(ii)$ વિટામિન
$(c)$ મોનોસ્કસ પર્પ્યુરિયસ $(r)$ સ્ટેટિન્સ - $(iii)$ રુધિર કોલેસ્ટ્રોલ ઘટાડનાર ઘટક
$(d)$ સ્ટ્રેપ્ટોકોકસ $(p)$ સ્ટ્રેપ્ટોકાઈનેસ - $(i)$ ક્લોટ બસ્ટર (રુધિરની ગાંઠ તોડનાર)

  • A
    $a-s-iv, b-q-ii, c-r-iii, d-p-i$
  • B
    $a-q-iv, b-s-ii, c-r-iii, d-p-i$
  • C
    $a-s-ii, b-q-iv, c-p-i, d-r-iii$
  • D
    $a-p-ii, b-q-iv, c-r-i, d-s-iii$

Explore More

Similar Questions

નીચે આપેલ પૈકી કયું જોડકું અસંગત છે?

વિધાન $A$ : હાઇડ્રોજન એ ઊર્જાનું બળતણ છે.
વિધાન $R$ : પ્રકાશસંશ્લેષી સૂક્ષ્મજીવો $H_2$ ઉત્પન્ન કરે છે,જે સૌર ઊર્જાને રાસાયણિક ઊર્જામાં રૂપાંતરિત કરવા માટે સક્ષમ છે.

નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

નીચેના વિભાગોને યોગ્ય રીતે જોડો:
વિભાગ-$I$વિભાગ-$II$
$(a)$ ફલોકસ$(1)$ જૈવિક નિયંત્રક
$(b)$ મિથેનોબેક્ટેરિયમ$(2)$ જૈવિક સારવાર
$(c)$ લેડીબર્ડ$(3)$ જૈવિક ખાતર
$(d)$ સાયનોબેક્ટેરિયા$(4)$ બાયોગેસનું ઉત્પાદન

ઢોસા અને ઈડલી એ ચોખા અને અડદની દાળની આથવણયુક્ત વાનગીઓ છે. આ આથવણ કોના દ્વારા કરવામાં આવે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo