વનસ્પતિને ફૉસ્ફરસ મળવાથી કયો ફાયદો થાય છે?

  • A
    મૂળ દ્વારા થતા રોગો સામે પ્રતિકારક શક્તિમાં વધારો થાય છે.
  • B
    વનસ્પતિ ક્ષાર અને શુષ્કતા સામે ટકી રહેવાની ક્ષમતા કેળવે છે.
  • C
    વનસ્પતિમાં નાઇટ્રોજનનું સ્થાપન વધે છે.
  • D
    $A$ અને $B$ બંને.

Explore More

Similar Questions

નીચેનામાંથી કઈ આવશ્યક તત્વ અને કાર્યની જોડી $INCORRECT$ (ખોટી) છે?

ટાયરોસીનેઝ ઉત્સેચકના બંધારણમાં કયું ખનીજતત્ત્વ આવેલું છે?

નીચે આપેલ પૈકી કયું ખનિજતત્વ $ATP$ અને કાર્બોદિતોના સંશ્લેષણમાં મહત્વનો ભાગ ભજવે છે?

નીચેનામાંથી કયું તત્વ ફેરેડોક્સિનનો ઘટક છે?

કોપર (તાંબુ) શેનો ઘટક છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo