બે સમાન અવરોધોના સમાંતર અને શ્રેણી જોડાણ માટેના $V-i$ આલેખ આકૃતિમાં દર્શાવ્યા મુજબ છે. કયો આલેખ સમાંતર જોડાણ દર્શાવે છે?

  • A
    $A$
  • B
    $B$
  • C
    $A$ અને $B$ બંને
  • D
    $A$ કે $B$ બંનેમાંથી એક પણ નહીં

Explore More

Similar Questions

$1\,\Omega$ ના ત્રણ અવરોધોને સમાંતર જોડવામાં આવે છે. આવા ત્રણ સંયોજનોને શ્રેણીમાં જોડવામાં આવે,તો પરિણામી અવરોધ ............. $\Omega$ થશે.

એક વિદ્યુત કિટલીમાં બે ફિલામેન્ટ છે. તે પૈકીનો પ્રથમ ફિલામેન્ટ અમુક પાણીને $10 \text{ મિનિટ}$ માં ઉકાળે છે અને બીજો ફિલામેન્ટ તેને $15 \text{ મિનિટ}$ માં ઉકાળે છે. જો બંને ફિલામેન્ટને સમાંતર જોડવામાં આવે,તો પાણી ............. મિનિટમાં ઉકળશે.

$R$ અવરોધ ધરાવતા તારને વાળીને આકૃતિમાં દર્શાવ્યા મુજબ $ABCD$ ચોરસ બનાવવામાં આવે છે. $E$ અને $C$ વચ્ચેનો અસરકારક અવરોધ કેટલો થાય? ($E$ એ $CD$ બાજુનું મધ્યબિંદુ છે.)

$220\,V, 100\,W$ રેટિંગ ધરાવતા એક વિદ્યુત બલ્બને $220\,V, 60\,W$ રેટિંગ ધરાવતા બીજા બલ્બ સાથે શ્રેણીમાં જોડવામાં આવે છે. જો આ સંયોજન પરનો વોલ્ટેજ $220\,V$ હોય,તો $100\,W$ ના બલ્બ દ્વારા વપરાતો પાવર આશરે $........... W$ હશે.

શ્રેણીમાં જોડાયેલા બે અવરોધોનો સમતુલ્ય અવરોધ $6 \ \Omega$ છે અને તેમનો સમાંતર સમતુલ્ય અવરોધ $\frac{4}{3} \ \Omega$ છે. તો અવરોધોના મૂલ્યો કેટલા હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo