નીચેનામાંથી કયા સમુદાયમાં દ્વિપાર્શ્વીય સમમિતિ જોવા મળે છે?

  • A
    સંધિપાદ (Arthropoda)
  • B
    નુપૂરક (Annelida)
  • C
    ઉભયજીવી (Amphibia)
  • D
    ઉપરના ત્રણેય $(A), (B), (C)$

Explore More

Similar Questions

નીચેના સ્તંભોને જોડો અને સાચો વિકલ્પ પસંદ કરો.
સ્તંભ-$I$ સ્તંભ-$II$
$(a.)$ સી ફેન (Sea fan) $(i)$ મેન્ડરીના (Mandarina)
$(b.)$ સી હેર (Sea hare) $(ii)$ ટીનિયા (Taenia)
$(c.)$ અરીય સમમિતિ (Radial symmetry) $(iii)$ ગોર્ગોનિયા (Gorgonia)
$(d.)$ અંતઃપરજીવી (Endoparasite) $(iv)$ એપ્લિસિયા (Aplysia)

નીચેનામાંથી કયું પ્રાણી મૃદુકાય $(Mollusca)$ સમુદાયનું નથી?

માછલી અને ટેડપોલ બંનેમાં નીચેનામાંથી કઈ લાક્ષણિકતા સમાન છે?

નીચેનામાંથી કયો પ્રાણી સમૂહ દ્વિપાર્શ્વસ્થ સંમિતિ ધરાવે છે અને ત્રિગર્ભસ્તરીય છે?

નીચેની જોડીઓમાંથી અસંગત જોડી ઓળખો:

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo