નીચેનામાંથી કયું નુપૂરક (Annelid) પ્રાણી એકલિંગી (dioecious) છે?

  • A
    અળસિયું
  • B
    જળો
  • C
    રેતીકીડો (Nereis)
  • D
    જળવ્યાળ (Hydra)

Explore More

Similar Questions

સાચો વિકલ્પ પસંદ કરો:
$(1)$ નૂપુરક (Annelids) એ પ્રથમ પ્રાણીઓ છે જે રુધિરાભિસરણ તંત્ર ધરાવે છે.
$(2)$ હૃદયને માયોજેનિક કહેવામાં આવે છે.

$A$: સાચું દેહકોષ્ઠ (True coelom) સૌપ્રથમ $Annelida$ સમુદાયમાં ઉદ્ભવ્યું હતું.
$R$: તે પ્રાણીને શરીર કરતાં લાંબી પાચનનળી અને જનનકોષોના સંગ્રહ માટે જગ્યા પૂરી પાડે છે.

શરીરના ખંડોની ચોક્કસ સંખ્યા શેમાં જોવા મળે છે?

કયું નૂપુરક (Annelid) એકલિંગી (dioecious) છે?

$P$ (વિધાન): સૌપ્રથમ પરિવહનતંત્ર નુપૂરક (Annelida) સમુદાયમાં જોવા મળેલ છે.
$Q$ (કારણ): સૌપ્રથમ સાચી દેહકોષ્ઠ (True coelom) નુપૂરક સમુદાયમાં જોવા મળેલ છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo