નીચેનામાંથી કયું અસંગત છે?

  • A
    સછિદ્ર (Porifera): મેરુદંડ-ગેરહાજર,પાચનતંત્ર-ગેરહાજર,પરિવહનતંત્ર-ગેરહાજર,ખંડતા-ગેરહાજર
  • B
    કોષ્ઠાંત્રિ (Coelenterata): મેરુદંડ-ગેરહાજર,પાચનતંત્ર-અપૂર્ણ,પરિવહનતંત્ર-ગેરહાજર,ખંડતા-ગેરહાજર
  • C
    નુપૂરક (Annelida): મેરુદંડ-ગેરહાજર,પાચનતંત્ર-પૂર્ણ,પરિવહનતંત્ર-હાજર,ખંડતા-હાજર
  • D
    શૂળચર્મિ (Echinodermata): મેરુદંડ-ગેરહાજર,પાચનતંત્ર-અપૂર્ણ,પરિવહનતંત્ર-હાજર,ખંડતા-હાજર

Explore More

Similar Questions

ચપટાકૃમિઓ અને ગોળકૃમિઓને અનુક્રમે ........ કહે છે.

નીચેનામાંથી કોને જીવંત અશ્મિ (living fossil) માનવામાં આવે છે?

યાદી $I$ ને યાદી $II$ સાથે જોડો :
યાદી $I$યાદી $II$
$A$. Pterophyllum$I$. Hag fish
$B$. Myxine$II$. Saw fish
$C$. Pristis$III$. Angel fish
$D$. Exocoetus$IV$. Flying fish

નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :

નીચેનામાંથી કયો સમુદાય તેનાં બે સામાન્ય લક્ષણો સાથે યોગ્ય રીતે જોડાયેલો છે?

નીચેનામાંથી કયું જૂથ સાચું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo