નીચે આપેલ પૈકી સુસંગત જોડ પસંદ કરો.

  • A
    પ્રજીવ : આકુંચક રસધાની
  • B
    કોષ્ઠાંત્રિ : હરિતપિંડ
  • C
    પૃથુકૃમિ : આકુંચક રસધાની
  • D
    સંધિપાદ : બહુરૂપકતા

Explore More

Similar Questions

નીચેનામાંથી કઈ જોડી ખોટી રીતે જોડાયેલ છે?

નીચેનામાંથી કઈ પાયાની લાક્ષણિકતા $Balanoglossus$,$Anopheles$ અને $Laccifer$ માં કોઈપણ અપવાદ વિના સામાન્ય છે?

માછલી અને દેડકાના ટેડપોલ વચ્ચેની સમાનતા શું છે?

$A$: વિહગ $(Aves)$ અને સસ્તન $(Mammals)$ વર્ગના પ્રાણીઓમાં હૃદય ચાર ખંડયુક્ત હોય છે.
$R$: સસ્તન પ્રાણીઓમાં મહાધમની કમાન $(aortic arch)$ ડાબી બાજુ વળે છે.

નીચેના વિકલ્પોમાંથી ખોટી જોડી શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo