નીચે આપેલ પૈકી કયું વિધાન અસંગત (ખોટું) છે?

  • A
    ઉંદરમાં ઉરસ અને ઉદરને અલગ પાડતો ઉરોદરપટલ આવેલો હોય છે.
  • B
    કાચિંડામાં શરીર પર અધિચર્મીય ભીંગડા અને સૂકી ત્વચા આવેલી હોય છે.
  • C
    કટલામાં ઝાલરઢાંકણનો અભાવ હોય છે.
  • D
    કાગડામાં ફેફસાં સાથે વાતાશયો સંકળાયેલાં હોય છે.

Explore More

Similar Questions

નીચેનામાંથી કયા સમુદાયોમાં ખુલ્લું રુધિરાભિસરણતંત્ર જોવા મળે છે?

આકૃતિઓ $(A-D)$ ચાર પ્રાણીઓ દર્શાવે છે. આમાંથી બે પ્રાણીઓની સામાન્ય લાક્ષણિકતાના સંદર્ભમાં સાચો વિકલ્પ પસંદ કરો.

Gnathostomata (જડબાધારી) માં કેટલા વર્ગો હોય છે?

નીચેના કૉલમ જોડો:
કૉલમ-$I$કૉલમ-$II$
$(a)$ આંકૂચક રસધાની$(i)$ ઉત્સર્ગ એકમ
$(b)$ વજ્રકેશ (Parapodia)$(ii)$ ખોરાક ગ્રહણ
$(c)$ જ્યોતકોષ$(iii)$ પ્રચલન
$(d)$ દંશકકોષ (Nematocysts)$(iv)$ જલનીયમન

નીચેનામાંથી કયા વિકલ્પમાં પ્રજાતિનું નામ,તેના બે લક્ષણો અને સમુદાય યોગ્ય રીતે જોડાયેલા નથી?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo