$X$ અને $Y$ માટે સાચી જોડી પસંદ કરો:
કૉલમ $X$કૉલમ $Y$
$(1)$ ભીંગડાવિહીન ત્વચા$(P)$ કટલા
$(2)$ પ્લેકોઈડ ભીંગડા$(Q)$ હેગફિશ
$(3)$ સાઇક્લોઇડ ભીંગડા$(R)$ કેમેલિયોન
$(4)$ અધીચર્મિય ભીંગડા$(S)$ રે-ફિશ

  • A
    $(1-Q), (2-S), (3-P), (4-R)$
  • B
    $(1-R), (2-S), (3-P), (4-Q)$
  • C
    $(1-R), (2-P), (3-S), (4-Q)$
  • D
    $(1-Q), (2-P), (3-S), (4-R)$

Explore More

Similar Questions

નીચેનામાંથી કયા ત્રણ પ્રાણીઓના જૂથને તેમની એક લાક્ષણિક બાહ્ય રચનાત્મક વિશેષતા સાથે યોગ્ય રીતે જોડવામાં આવ્યું છે?
$\text{વિકલ્પ}$પ્રાણીઓબાહ્ય રચનાત્મક વિશેષતાઓ
$(a)$વીંછી,કરોળિયો,વંદોવક્ષ બાજુએ નક્કર મધ્યસ્થ ચેતાતંત્ર
$(b)$વંદો,તીડ,ટેનિયાખંડીય રચના (Metameric segmentation)
$(c)$લીવર ફ્લુક,સી એનેમોન,સી ક્યુકમ્બરદ્વિપાર્શ્વ સંમિતિ
$(d)$કંકાઉ,ઝીંગા,સી અર્ચિનસાંધાવાળા ઉપાંગો

નીચે બે વિધાનો આપેલા છે:
વિધાન $I$: જ્યારે શરીરની મધ્ય અક્ષમાંથી પસાર થતું કોઈપણ સમતલ સજીવને બે સમાન ભાગોમાં વિભાજિત કરે છે, ત્યારે તેને અરિય સમમિતિ કહેવામાં આવે છે.
વિધાન $II$: ઇકાઇનોડર્મેટા સમુદાયમાં, પુખ્ત અને ડિંભ બંને અરિય સમમિતિ ધરાવે છે.
ઉપરોક્ત વિધાનોના પ્રકાશમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય જવાબ પસંદ કરો:

નીચે આપેલા વિધાનો માટે સાચો વિકલ્પ પસંદ કરો:
$(i)$ પૃથુકૃમિ એ કૂટદેહકોષ્ઠી / અદેહકોષ્ઠી છે.
$(ii)$ કોષ્ઠાંત્રી પ્રાણીઓ અરીય સમમિતિ / અસમમિતીય હોય છે.

ખુલ્લા પ્રકારનું રુધિરાભિસરણ તંત્ર ધરાવતા પ્રાણીઓને પસંદ કરો:
$(i)$ $Ascidia$
$(ii)$ $Cockroach$
$(iii)$ $Earthworm$
$(iv)$ $Prawn$
$(v)$ $Silver$ $fish$
$(vi)$ $Snail$
$(vii)$ $Squid$

નીચે આપેલા વિધાનો માટે સાચો વિકલ્પ પસંદ કરો:
$(i)$ પક્ષીઓ અંતઃફલન દર્શાવતા અંડપ્રસવી / અપત્યપ્રસવી પ્રાણીઓ છે.
$(ii)$ કાસ્થિમત્સ્યમાં ઝાલરફાટો ઝાલરઢાંકણ વગરની હોય છે / ઝાલરઢાંકણ યુક્ત હોય છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo