નીચેનામાંથી અસંગત જોડ પસંદ કરો:

  • A
    પક્ષ્મ અને કશા: હલનચલન સાથે સંકળાયેલ છે.
  • B
    તારાકેન્દ્ર: આધારકણિકાઓ,પક્ષ્મો અને કશાનાં નિર્માણમાં સંકળાયેલ છે.
  • C
    કણાભસૂત્ર: આત્મઘાતી અંગિકા
  • D
    ગોલ્ગીકાય: ગ્લાયકોલિપિડ અને ગ્લાયકોપ્રોટીન્સનું સંશ્લેષણ સ્થાન

Explore More

Similar Questions

શું આદિકોષકેન્દ્રી (prokaryotes) અને સુકોષકેન્દ્રી (eukaryotes) સજીવોમાં વધારાનું જિનોમિક (extragenomic) $DNA$ હાજર હોય છે? જો હા,તો બંને પ્રકારના સજીવોમાં તેનું સ્થાન દર્શાવો.

$[A]$ કોષની સંપૂર્ણ રચના કરતાં ઓછું કંઈ પણ સ્વતંત્ર જીવનની ખાતરી આપતું નથી.
$[B]$ સુકોષકેન્દ્રી કોષોમાં પટલ-આવૃત અંગિકાઓની હાજરી દ્વારા કોષરસનું વ્યાપક કોમ્પાર્ટમેન્ટલાઇઝેશન (વિભાગીકરણ) જોવા મળે છે.
$[C]$ કણાભસૂત્ર ભાજન દ્વારા વિભાજન પામે છે.
$[D]$ રસધાની એ કોષરસમાં જોવા મળતી પટલ-આવૃત જગ્યા છે.

બે કોષીય અંગિકાઓના નામ આપો જે બેવડી પટલમય હોય છે. આ બે અંગિકાઓની લાક્ષણિકતાઓ શું છે? તેમના કાર્યો જણાવો અને બંનેની નામનિર્દેશિત આકૃતિઓ દોરો.

Difficult
View Solution

નીચેનામાંથી કઈ જોડી યોગ્ય રીતે જોડાયેલ નથી?

. . . . . . ની મદદથી ઉપકોષીય ઘટકોને અલગ તારવી શકાય છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo