જનીનિક ભિન્નતા ધરાવતી જાતિ પ્રાપ્ત કરવા માટે શું જરૂરી છે?

  • A
    ભિન્નતા ધરાવતા પિતૃઓની પસંદગી કરવી જોઈએ.
  • B
    પસંદ કરેલા પિતૃઓ વચ્ચે સંકરણ કરાવવું જોઈએ.
  • C
    સંકરણ બાદ જનીનોના પુનઃસંયોજનનું મૂલ્યાંકન કરી પસંદગી કરવી જોઈએ.
  • D
    ઉપર્યુક્ત ત્રણેય.

Explore More

Similar Questions

$Bombyx$ $mori$ (રેશમના કીડા) ના ડિંભ (larva) ને શું કહેવામાં આવે છે?

મધમાખીના વસાહતમાં એકમાત્ર પ્રજનનક્ષમ માદા કઈ છે?

$S$ - વિધાન: મત્સ્ય ઉદ્યોગ ભારતનો એક મહત્વપૂર્ણ ઉદ્યોગ છે.
$R$ - કારણ: ભારત પાસે માછીમારોની મોટી સંખ્યા છે.

તાજેતરમાં પશ્ચિમ બંગાળ,આસામ,ઓડિશા અને મહારાષ્ટ્રમાં લાખો મરઘીઓને મારી નાખવામાં આવી હતી. તેનું કારણ શું હતું?

નીચેના જોડકા જોડો:
કોલમ-$I$ (પાક) કોલમ-$II$ (જાત) કોલમ-$III$ (રોગ પ્રતિકારકતા)
$P$. ઘઉં $I$. પુસા સ્વર્ણિમ $W$. સફેદ ગેરુ
$Q$. રાઈ $II$. પુસા કોમલ $X$. $CMV, TMV$ અને પર્ણવલન
$R$. ચોળા $III$. હિમગીરી $Y$. બેક્ટેરિયલ સુકારો
$S$. મરચું $IV$. પુસા સદાબહાર $Z$. પર્ણ તથા કિનારીનો ગેરુ

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo