ભાજનોત્તરાવસ્થા (Anaphase) માટે નીચેનામાંથી શું લાગુ પડતું નથી?

  • A
    સેન્ટ્રોમિયર ત્રાકતંતુઓ સાથે જોડાય છે.
  • B
    ત્રાકતંતુઓ ટૂંકા થવા લાગે છે.
  • C
    રંગસૂત્રિકાઓ (Chromatids) છૂટી પડે છે.
  • D
    સેન્ટ્રોમિયર વિભાજન પામે છે.

Explore More

Similar Questions

$Telophase$ (અંત્યાવસ્થા) માટે સાચા વાક્યો પસંદ કરો.
$1.$ રંગસૂત્રો વિષુવવૃત્તીય તલ પર ગોઠવાય છે.
$2.$ કોષકેન્દ્ર પટલનું નિર્માણ થાય છે.
$3.$ આ તબક્કાના અંતે,કોષકેન્દ્ર પટલ,ગોલ્ગી પ્રસાધન અને અંતઃકોષરસજાળ પુનઃનિર્માણ પામે છે.
$4.$ રંગસૂત્રોનું સંકોચન પૂર્ણ થાય છે.
$5.$ આ તબક્કો રંગસૂત્રોના તેમના ઊભા સંકોચન મુજબ શરૂ થાય છે.

પૂર્વાવસ્થાના અંતે રંગસૂત્રોમાં શું જોવા મળે છે?

સમભાજનના તબક્કાઓ વિશે ખોટું વિધાન પસંદ કરો.

નીચે આપેલ સમભાજનનો તબક્કો ઓળખો:

કોષવિભાજનની કઈ અવસ્થામાં રંગસૂત્રો અત્યંત સંઘનિત (condensed) થાય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo