નીચે આપેલ પૈકી કઈ પ્રક્રિયા પૂર્વાવસ્થા (Prophase) સાથે સંકળાયેલી નથી?

  • A
    ત્રિજ્યાવર્તી ત્રાકનું નિર્માણ
  • B
    તારાકેન્દ્ર કોષના વિરુદ્ધ ધ્રુવો તરફ ગતિ કરે
  • C
    રંગસૂત્રો પોતાની લંબ ધરીને અનુસરીને સંકોચનની શરૂઆત કરે છે
  • D
    કોષકેન્દ્રપટલ તથા કોષકેન્દ્રિકા સંપૂર્ણ અદ્રશ્ય થાય

Explore More

Similar Questions

$........$ માં કોષકેન્દ્રપટલ ફરીથી દેખાય છે.

કઈ અવસ્થામાં દ્વિધ્રુવીય ત્રાકતંતુઓ ટૂંકા થાય છે?

આકૃતિઓ ($A$ અને $B$) ઓળખો.

પૂર્વાવસ્થાના અંતે રંગસૂત્રોમાં શું જોવા મળે છે?

દ્વિધ્રુવીય ત્રાકતંતુઓ શેના બનેલા છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo