કોષવિભાજન દરમિયાન થતી પ્રક્રિયાઓનો સાચો ક્રમ ઓળખો:

  • A
    $G_1 \rightarrow S \rightarrow G_2 \rightarrow$ કોષકેન્દ્રવિભાજન $\rightarrow$ કોષરસવિભાજન
  • B
    આંતરાવસ્થા $\rightarrow$ કોષકેન્દ્રવિભાજન $\rightarrow$ કોષરસવિભાજન
  • C
    પૂર્વાવસ્થા $\rightarrow$ ભાજનાવસ્થા $\rightarrow$ ભાજનોત્તરાવસ્થા $\rightarrow$ અંત્યાવસ્થા
  • D
    ઉપરોક્ત તમામ $(a), (b),$ અને $(c)$

Explore More

Similar Questions

કોષચક્રના સંદર્ભમાં ખોટું વિધાન પસંદ કરો.

સમભાજન દરમિયાન વ્યતિકરણ (Mitotic crossing over) કઈ પ્રક્રિયામાં જોવા મળે છે?

સાચા વિધાનો પસંદ કરો.
$A$. ટેટ્રાડ (ચતુષ્ક) નિર્માણ લેપ્ટોટીન દરમિયાન જોવા મળે છે.
$B$. એનાફેઝ દરમિયાન,સેન્ટ્રોમિયર વિભાજિત થાય છે અને રંગસૂત્રિકાઓ અલગ થાય છે.
$C$. ટર્મિનલાઇઝેશન પેકીટીન દરમિયાન થાય છે.
$D$. ટેલોફેઝ દરમિયાન કોષકેન્દ્રિકા,ગોલ્ગી સંકુલ અને $ER$ પુનઃનિર્માણ પામે છે.
$E$. વ્યતિકરણ (Crossing over) સમજાત રંગસૂત્રોની ભગિની રંગસૂત્રિકાઓ (sister chromatids) વચ્ચે થાય છે.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:

નીચેનામાંથી કયું અસંગત છે?

સમભાજન (Mitosis) અને અર્ધીકરણ (Meiosis) વચ્ચેના મુખ્ય તફાવતો જણાવો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo