નીચેના સ્તંભોને જોડો અને યોગ્ય વિકલ્પ પસંદ કરો:
સ્તંભ-$I$ સ્તંભ-$II$
$(1)$ ત્રાકતંતુઓનું કાઇનેટોકોર્સ સાથે જોડાણ $(a)$ પૂર્વાવસ્થા
$(2)$ કોષરસમાં સંકોચનશીલ વલયનું નિર્માણ $(b)$ અંત્યાવસ્થા
$(3)$ રંગસૂત્રોનું વિસ્તરણ (Decondensation) $(c)$ કોષરસવિભાજન
$(4)$ રંગસૂત્રીય દ્રવ્યનું ઘનીકરણ (Condensation) $(d)$ ભાજનાવસ્થા

  • A
    $1-c, 2-b, 3-a, 4-d$
  • B
    $1-b, 2-c, 3-d, 4-a$
  • C
    $1-d, 2-c, 3-b, 4-a$
  • D
    $1-a, 2-c, 3-b, 4-d$

Explore More

Similar Questions

કોષીય ગુણન કઈ પ્રક્રિયા દ્વારા થાય છે?

નીચેનામાંથી કયો કોષ વિભાજનનો તબક્કો નથી?

એક વિદ્યાર્થી દ્વારા ખેતરમાંથી લાવવામાં આવેલા છોડમાં ટેલોફેઝ (અંત્યાવસ્થા) તબક્કાનો કોષ જોવામાં આવે છે. તે તેના શિક્ષકને કહે છે કે આ કોષ ટેલોફેઝ તબક્કાના અન્ય કોષો જેવો નથી. તેમાં કોષ પટ્ટિકા (cell plate) નું નિર્માણ થતું નથી અને તેથી આ કોષ અન્ય વિભાજન પામતા કોષોની તુલનામાં વધુ સંખ્યામાં રંગસૂત્રો ધરાવે છે. આના પરિણામે શું થશે?

માનવકોષમાં નીચેની અવસ્થાઓ દરમિયાન રંગસૂત્રોની સંખ્યા અનુક્રમે કેટલી હોય છે: ભાજનોત્તરાવસ્થા (Anaphase) અને ભાજનોત્તરાવસ્થા-$I$ (Anaphase-$I$)?

નીચેની કૉલમ યોગ્ય રીતે જોડો:
કૉલમ-$I$કૉલમ-$II$
$(A)$ પૂર્વાવસ્થા$(i)$ કોષકેન્દ્રપટલ અને અન્ય અંગિકાઓનું પુનઃનિર્માણ
$(B)$ ભાજનાવસ્થા$(ii)$ રંગસૂત્રો વિષુવવૃત્તીય તલ પર ગોઠવાય છે
$(C)$ ભાજનોતરાવસ્થા$(iii)$ ત્રાકતંતુઓનું નિર્માણ
$(D)$ અંત્યાવસ્થા$(iv)$ સેન્ટ્રોમિયરનું વિભાજન અને રંગસૂત્રિકાઓનું અલગ થવું
$(E)$ કોષરસવિભાજન$(v)$ બહુકોષકેન્દ્રીય સ્થિતિનું નિર્માણ

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo