નીચેનામાંથી કયો કોષ વિભાજનનો તબક્કો નથી?

  • A
    અંત્યાવસ્થા (Telophase)
  • B
    આંતરાવસ્થા (Interphase)
  • C
    ભાજનાવસ્થા (Metaphase)
  • D
    પૂર્વાવસ્થા (Prophase)

Explore More

Similar Questions

"એન્ડોમાઈટોસિસ" (Endomitosis) એટલે શું?

$A-$ કોષચક્રમાં કોષનું વિભાજન,$DNA$ નું સ્વયંજનન અને કોષની વૃદ્ધિ થાય છે.
$R-$ અર્ધીકરણના અંતે $4$ બાળકોષો બને છે જે નવી આનુવંશિક રચના ધરાવે છે.

સામાન્ય રીતે મનુષ્યના દૈહિક કોષમાં . . . . . . સંખ્યામાં રંગસૂત્રો હોય છે.

નીચેનામાંથી કયો મુદ્દો સમભાજન અને અર્ધીકરણ બંને માટે સમાન છે?

સમભાજનની ભાજનોત્તર અવસ્થા (Anaphase) અને અર્ધીકરણની ભાજનોત્તર અવસ્થા-$I$ (Anaphase $I$) વચ્ચેનો તફાવત આપો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo