નીચેનામાંથી કઈ સૃષ્ટિના સજીવોમાં પ્રજનન મુખ્યત્વે લિંગી પદ્ધતિ દ્વારા થાય છે?

  • A
    મોનેરા
  • B
    ફૂગ
  • C
    પ્રાણી
  • D
    વનસ્પતિ

Explore More

Similar Questions

નીચેના કોલમ જોડો:
કોલમ-$I$કોલમ-$II$
$A$. Physalia$1$. યકૃત કૃમિ (Liver fluke)
$B$. Taenia$2$. Sycon
$C$. Fasciola$3$. પટ્ટીકૃમિ (Tapeworm)
$D$. Scypha$4$. પોર્ટુગીઝ મેન-ઓફ-વોર

સાચો ક્રમ પસંદ કરો:

સમૂહ પ્લેટીહેલ્મિન્થિસ (ચપટા કૃમિ) અને સમૂહ એસ્કેલ્મિન્થિસ (સૂત્રકૃમિ) વચ્ચેનો તફાવત આપો.

નીચેની કૉલમ જોડો:
કૉલમ-$I$કૉલમ-$II$
$(a)$ બાબૅસ (Barbus)$(i)$ અધિચર્મીય ભીંગડા
$(b)$ મગર (Crocodile)$(ii)$ મસ્તકનો અભાવ
$(c)$ એમ્ફિઓકસસ (Amphioxus)$(iii)$ સાઈક્લોઈડ ભીંગડા
$(d)$ લેમ્પ્રી (Lamprey)$(iv)$ ભીંગડાવિહીન ત્વચા

નીચેનામાંથી કયા વિકલ્પમાં પ્રજાતિનું નામ,બે લક્ષણો અને તેનો સમુદાય અસંગત છે,જ્યારે બાકીના ત્રણ સંગત છે?
પ્રજાતિનું નામ બે લક્ષણો સમુદાય
$A$. પાઈલા (Pila) $(i)$ ખંડયુક્ત શરીર,$(ii)$ મુખમાં રેત્રિકા (Radula) મૃદુકાય (Mollusca)
$B$. એસ્ટેરીસ (Asterias) $(i)$ કંટકયુક્ત ત્વચા,$(ii)$ જળપરિવહન તંત્ર શૂળત્વચી (Echinodermata)
$C$. સાયકોન (Sycon) $(i)$ છિદ્રિષ્ઠ શરીર,$(ii)$ નલિકા તંત્ર સછિદ્ર (Porifera)
$D$. પરીપ્લેનેટા (Periplaneta) $(i)$ સાંધાવાળા ઉપાંગો,$(ii)$ કાઈટીનનું બહિકંકાલ સંધિપાદ (Arthropoda)

નીચેના ત્રણ પ્રાણીઓના સમૂહોમાંથી કયું જૂથ તેમના બાહ્યાકાર લક્ષણો સાથે સાચી રીતે જોડાયેલું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo