વનસ્પતિઓને અનાવૃત બીજધારી (Gymnosperms) તરીકે ઓળખવામાં આવે છે,કારણ કે -

  • A
    તેઓ વાહકપેશીઓ ધરાવે છે.
  • B
    તેઓ અનાવૃત (ખુલ્લા) અંડકો ધરાવે છે.
  • C
    તેઓ શુષ્કોદ્ભિદ લક્ષણો ધરાવે છે.
  • D
    તેઓ ભૂમિગત ગાંઠામૂળી પ્રકાંડ ધરાવે છે.

Explore More

Similar Questions

$3 \Omega$ અવરોધ ધરાવતા વાહકને તેની લંબાઈ બમણી થાય ત્યાં સુધી સમાન રીતે ખેંચવામાં આવે છે. હવે આ તારને સમબાજુ ત્રિકોણના સ્વરૂપમાં વાળવામાં આવે છે. ત્રિકોણની કોઈપણ બાજુના છેડાઓ વચ્ચેનો અસરકારક અવરોધ ઓહ્મમાં કેટલો થાય?

કાર્બન અને કાર્બન મોનોક્સાઈડની દહન એન્થાલ્પી અનુક્રમે $-393.5 \, kJ \, mol^{-1}$ અને $-283.0 \, kJ \, mol^{-1}$ છે. કાર્બન મોનોક્સાઈડની નિર્માણ એન્થાલ્પી $kJ \, mol^{-1}$ માં શોધો. ($.5$ માં)

નીચેનામાંથી કયું યોગ્ય રીતે જોડાયેલું છે?

જો $\left(1+\frac{3}{1}\right)\left(1+\frac{5}{4}\right)\left(1+\frac{7}{9}\right) \ldots\left(1+\frac{2n+1}{n^2}\right)=121$ હોય,તો $n=$

જ્યારે $x + 2y = 8$ હોય ત્યારે $xy$ ની મહત્તમ કિંમત કેટલી થાય?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo