પ્રાણીઓમાં હાડકાંની વૃદ્ધિ અને પ્રજનનક્રિયા માટે નીચેનામાંથી કયું ખનીજતત્વ ઉપયોગી છે?

  • A
    $N$
  • B
    $Mn$
  • C
    $Mg$
  • D
    $Ca$

Explore More

Similar Questions

કયું એક આવશ્યક ખનીજ છે,જે કોઈપણ ઉત્સેચકનો બંધારણીય ઘટક નથી પણ ઘણા ઉત્સેચકોની સક્રિયતા માટે ઉત્તેજક (activator) તરીકે કાર્ય કરે છે?

નાઈટ્રોજન એ શેનો ઘટક છે?

રૂધિરમાં જલનિયમન (water regulation) સાથે સંકળાયેલ ખનિજતત્વ કયું છે?

વનસ્પતિના જીવનચક્રમાં બોરોન નીચેનામાંથી કઈ પ્રક્રિયા માટે આવશ્યક છે?

કૉલમ-$I$ અને કૉલમ-$II$ ને જોડો.
કૉલમ-$I$કૉલમ-$II$
$a$. રિબોઝોમનું બંધારણ જાળવવા માટે$i$. બોરોન
$b$. કોષોમાં ઋણાયન-ધનાયન સંતુલન$ii$. મેગ્નેશિયમ
$c$. કાર્બોદિતોનું સ્થળાંતર$iii$. ક્લોરિન
$d$. વિટામિન બાયોટિનનો ઘટક$iv$. પોટેશિયમ
$v$. સલ્ફર

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo